દેવભૂમિ દ્વારકા

દ્વારકાની બહેનનું ઉપનામ જેને પ્રાપ્ત છે તેવા પૂનમબેન માડમને જન્મદિવસ ની શુભેચ્છાઓ તથા શુભકામનાઓ…

દ્વારકા તથા જામનગરના લોકલાડલા અને નાના બાળકથી લઇને વડીલો જેમનૈ બહેનના ઉપનામથી ઓળખે છે.તેવા પૂનમબેન માડમ આસમાન માં નજર રાખે છે. પણ તેમના પગ હંમેશા જમીન પર રહ્યા છે. દ્વારકાની બહેનનું ઉપનામ જેને પ્રાપ્ત છે તેવા પૂનમબેન માડમને જન્મદિવસ ની શુભેચ્છાઓ તથા શુભકામનાઓ…
આમરણથી ઓખા સુધીના વિસ્તારોના પ્રજાપ્રશ્ર્નો ના અવિરત ઉકેલ કરવાની સાથે, લોકપ્રિયતાની ટોચ ઉપર બિરાજતા અને દ્વારકાથી દિલ્હી સુધી, પ્રતિભાવાન અને આગવી ઓળખ ધરાવતા,૧૨-જામનગર લોકસભાના લોકપ્રિય સંસદસભ્ય માન.શ્રી પૂનમબેન માડમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

આપને મળવા ગરીબ થી લઇને મોટા ઉદ્યોગપતિઓ ગમે ત્યારે આવી શકે છે. જરા પણ ધમંડ ન કરી સામાન્ય જીંદગી જીવી જનાર બહેનને ગુજરાત 24 ન્યુઝ ચેનલ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. અને જે રીતે ગરીબોના મસીહા બની કાર્ય કરી રહ્યા છો તેમ જીવનભર કામ કરતા રહો, સ્વસ્થ રહો તથા આપનું જીવન આનંદમય રહે તેવી ભગવાન દ્વારકાધીશ ના ચરણોમાં પ્રાર્થના.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − twelve =

Back to top button
Close