ગુજરાત

ગુજરાતના મુખ્ય સમાચાર..

ગુજરાત સરકારે 8 મહાનગરોમાં રાત્રી કરફ્યુમાં 1 કલાકનો કર્યો ઘટાડો

31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે

8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

જાહેર સમારંભો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકશે

સાર્વજનિક ગણેશોત્સવ મંજુરી

ગુજરાત મુખ્યમંત્રી વિજય રુપાણી અને નિતીન પટેલની સરકારના 5 વર્ષની ઉજવણીની સામે કોંગ્રેસ અને આપ પણ કરશે સમાંતર વિરોધ કાર્યક્રમ

શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી, આદિવાસી, ખેડૂતોના પ્રશ્નોમાં સરકારને ખુલ્લી પાડવા કરશે કાર્યક્રમ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 5 =

Back to top button
Close