ગુજરાત
બ્રેકીંગ; વ્યાજખોરી કરનારાઓ સામે ગુજરાત પોલીસ આકરા પાણીએ..

વ્યાજ ખોરો સામે કડક માં કડક કાર્યવાહી કરવાના આદેશનું પરિપત્ર બહાર પાડતા ગુજરાત DGP.
મની લોન્ડરીંગ નો કેસ પણ કરાશે.

વ્યાજખોરી ના કેસમાં પકડાયેલા વ્યક્તિ ના ભૂતકાળ ને ચેક કરાશે એમાં જો કોઈ પણ ગુન્હો હશે તો તાત્કાલિક પાસા અથવા તડીપાર કરાશે.
વાર્ષિક 18% થી 21% એટલે મહિના ના વધારે માં વધારે દોઢ થી બે ટકા વ્યાજ જ લઈ શકશે.