ગુજરાતન્યુઝ

ગુજરાત: ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ..

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામે મધ્યપ્રદેશ રાજયની બોર્ડરમાંથી ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતાં આરોપીને કુલ રૂ. ૫, ૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

પ્રાપ્ત વિગત અનૂસાર પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન.પરમાર સાહેબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્ટાફની  ટીમ દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા, તે દરમિયાન પોલીસ ઇન્સપેકટર  જે.એન. પરમારનાઓને બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામ કે, જેમ મધ્યપ્રદેશ રાજયની બોર્ડર ઉપર જગંલ નજીક આવેલ છે. જે જગંલ વિસ્તારમાથી  પસાર થતાં કાચા રસ્તાઓ ઉપરથી ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થાય છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close