પોરબંદર
પોરબંદર જિલ્લા માં કાયદો અને વેવ્સથા જળવાઈ રહે તે માટે dysp ની ગ્રામસભા

પોરબંદર ના મિયાણી ગામે ગઈ કાલે મિયાણી પ્રાથમિક શાળા ખાતે કાયદો અને વેવસ્થા જળવાય રહે તે માટે ગ્રામિય dysp સ્મિત ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
પોરબંદર જિલ્લા માં કાયદો અને વેવસ્થા જળવાય રહે તે માટે પોરબંદર ઉપરાંત ગ્રામિય વિસ્તારોમાં અવારનવાર પોરબંદર પોલીસ દ્વારા ગ્રામ સભા નું આયોજન કરવામાં આવતું હોય છે જેને અંતર ગત મિયાણી ગામ ના ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા તેમજ ગ્રામજનોએ તેમને મુંઝવતા પ્રશ્નો ની રજૂઆતો પણ કરી હતી આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કારીયકર્મ માં મિયાણી મરીન પોલીસ સ્ટેશનનો તમામ સ્થાફ તેમજ પી એસ આઈ યુ બી અખેડ સહિતના હજાર રહ્યા હતા તેમજ તાલુકા પ્રમુખ આવડાભાઈ ઓડેદરા સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
રામ મોઢવાડીયા