ગોરા એ કર્યા આપણા ગુજરાતની શાનના વખાણ, કહ્યું PM મોદીએ કોરોના સામેની લડાઈમાં કર્યું છે ખૂબ સારું……..

- અમેરિકન ગોરા એ કર્યા ગુજરાતીઓની શાન પીએમ મોદીના વખાણ
- ટ્રંપએ કહ્યું કોરોના સામેની લડાઈમાં કેટલું સારું કામ કર્યું છે નરેન્દ્ર મોદી એ
ચૂંટણીની તૈયારીઓમાં લાગેલ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોના વાઇરસ સામેની લડાઈમાં ખૂબ જ સારું કામ કર્યું છે. દુનિયાભરમાં કોરોના વાઇરસ ખૂબ જડપી રીતે ફેલાય રહ્યો છે. એવામાં ભારતના પ્રધાનમંત્રીએ ભારતવાસીઓનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને લગાતાર લોકોને કોરોના વાઇરસને લઈને જાગૃતિ આપતા રહ્યા છે. આટલું જ નહીં કોરોના પરીક્ષણ મામલામાં ભારત ફક્ત એક અમેરિકાની જ પાછળ છે.

ડોનાલ્ડ ટ્રામ્પે જણાવ્યુ હતું કે આજ સુધી એમને ભારતની તુલનમાં વધુ કોરોના ટેસ્ટ કર્યા છે. આખી દુનિયામાં કોરોના ટેસ્ટિંગના મામલામાં ભારત બીજા નંબર ઉપર છે. આટલી મોટી જનસંખ્યા સાથે નરેન્દ્ર મોદીએ કોરોનાને લડત આપવા માટે ખૂબ સારું કામ કર્યું છે. ‘
જો કે એક રિપોર્ટ અનુસાર કોરોનાથી સૌથી વધુ સંકર્મિત લોકો અમેરીકામાં છે અને એ લીસ્ટમાં બીજા નંબર ઉપર ભારત પણ આવી ચૂક્યું છે. જ્યારે ભારતમાં અમેરિકા કરતાં જનસંખ્યા પણ ખૂબ જ વધુ છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંકર્મિત લોકોનો આંકડો 90,000 ને ઉપર આવે છે એવામાં એ દિવસ દૂર નથી જ્યારે ભારત કોરોના સંકર્મિત દેશોની લીસ્ટમાં સૌથી પહેલા ક્રમાંકે પંહોચી જશે.