મનોરંજન

Google Duo ની મદદથી એંડ્રોઈડ ટીવી દ્રારા તમે વીડિયો કોલિંગ કરી શકશો.

Google એ એંડ્રોઇડ ટીવી પર લોન્ચ કર્યું Duo

 તમારા ટીવીમાં કેમેરો નથી તો તમે ટીવીથી વીડિયો કોલિંગ કરવા માટે યૂએસબી કેમેરાનો ઉપયોગ કરી શકો છો.

કહેવામાં આવી રહ્યું છે કે, એપનું નામ ‘Duet’ (Duo + Meet) રાખવામાં આવશે.ગૂગલએ થોડા દિવસ પહેલા જ ગુગલ ડૂઓના વેબ વર્જન પર એક સાથે 32 લોકોને વીડિયો કોલિંગ કે વીડિયો કોન્ફેસિંગ કરવાની સુવિધા આપી હતી.

કંપનીએ ગૂગલ ડૂઓમાં ફેમિલી મોડ પણ આપ્યો છે. સર્ચ એન્જિન જાયન્ટએ આ અઠવાડિયાની શરૂઆતમાં એપ આવવાની વાત કરતા કહ્યું હતું કે આ એંડ્રોઈડ ટીવી માટે બીટામાં ઉપલબ્ધ થશે. 9To5Google ની એક રિપોર્ટ મુજબ કોઈપણ વ્યક્તિ આ બીટા વર્જનને ફોન કે પીસી બ્રાઉઝર દ્રારા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી ડાઉનલોડ કરી શકે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =

Back to top button
Close