ગાંધીનગરગુજરાત

ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય..

મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને 2 જિલ્લાનો પ્રવાસ કરવાનું આપી સૂચના

પ્રભારી જિલ્લા સિવાયના જિલ્લાની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના

તમામ મંત્રીઓએ જિલ્લામાં જઈને લોકોની સમસ્યાની માહિતી મેળવશે

જિલ્લા વહીવટી સાથે બેઠક કરશે, જિલ્લા ભાજપ સંગઠન સાથે મંત્રીઓ કરશે બેઠક

આવતી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કરવો પડશે

લોકોમાં રહેલો રોષ દૂર કરવા માટે કેબિનેટમાં લેવાયો નિર્ણય

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =

Back to top button
Close