દેવભૂમિ દ્વારકા
દ્વારકા ના રૂપણ બંદરે ટેક્સચોરી નું મોટું કૌભાંડ છતું થયું ચાર વ્યક્તિ ની અટકાયત

રૂપેણ બંદરે બોટના આઉટલેટ એન્જિનની ટેક્સ ચોરી ના કૌભાંડમાં ચાર યામહા કંપની ના મસીન શાથે મનસુખ નાથાલાલ બારાઈ( હોટેલ સિટી પેલેસ વાળા) ના સહિત ચાર લોકોની દ્વારકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.ને પી એસ આઇ ગજેન્દ્ર સિંહ ઝાલા દ્વારા હજી વધુ ઉંડાણ પુર્વક તપાસ દ્વારકા ના રૂપેણ બંદર મા કરાસે હાલ મા રૂપેણ બંદર મા ભય નો ફફડાટ
