ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત.

  • સીએમ વિજય રૂપાણીએ પુછ્યા ખબરઅંતર.

રાજ્યમાં હવે કોરોના નો હાહાકાર મચી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો,મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ આ કોરોના ના શિકાર બની ચુક્યા છે.

ત્યારે હાલ માં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની ખબર તેમના દીકરા ભરત પટેલે કરી છે. આ સંદર્ભે સીએમ વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને અને કેશુભાઈના ખબર અંતર પુછ્યા હતા.  

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + fourteen =

Back to top button
Close