દેવભૂમિ દ્વારકા
દ્વારકામાં વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ઘોડાવાવ પાસે રહેતા અલાભા દેવુભા માણેક નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલી રૂપિયા 14,400 ની કિંમતની 36 બોટલ વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો.જ્યારે આરોપીઓ શખ્સ પોલીસના હાથમાં લગતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.