ગુજરાત

ચોરીવાડ ગામમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિંમત રૂપિયા ₹25700 નો માલ પકડાયો

માલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ચોરીવાડ ગામમાંથી માલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ એન સોલંકી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આરોપી નરસિંહભાઈ રામાભાઇ મસાર રહે ચોરીવાડ પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂના દેશી મદિરા ના પ્લાસ્ટિકના ક્વાર્ટર, તેમજ બીયર ના છુટા ટીન, કુલ નંગ 213, કુલ કિંમત ₹25700 નો માલ પકડાયેલ છે.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close