રાષ્ટ્રીય
જાણો કોણ હતા :- સરદાર મોહનસિંહ

આ છે સરદાર મોહનસિંહ જેમણે બીજા વિશ્વ યુદ્ધ માં જર્મન માટે લડાય કરી હતી. યુદ્ધ પછી હિટલર તેમને ઇનામ આપવા માંગતો હતો ત્યારે સરદારએ કહ્યું અમને સારામાં સારા હથિયાર આપો કેમકે અમારે સુભાસચંદ્ર બોઝજી ની જેમ દેશભક્ત ની સાથે આપણા દેશને આઝાદ કરવો છે, પછી હિટલરે તેને હથિયાર આપ્યા, તેજ હથિયાર આઝાદ હિન્દ ફોજએ વાપર્યા હતા.અને સાચા અર્થ માં લડાય પચાસ હજારથી વધારે અંગ્રેજી ફોજના મારવા પછી અંગ્રેજોએ ભારત છોડવાનો ફેંસલો લીધો,સરદાર મોહનસિંહજીએ સુભાસચન્દ્ર બોઝ સાથે મળી આઝાદ હિન્દ ફોજ ની સ્થાપના કરી હતી.સરદાર મોહનસિંહ જેવા મહાન યોદ્ધા ના નામ ભારત ના ઇતિહાસમાંથી ગાયબ કરી દીધા છે.
જય હિન્દ