રાષ્ટ્રીયવેપાર

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ..

જના ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે સોમવારે ઈંધણના ભાવ સ્થિર હતા જ્યારે રવિવારે પેટ્રોલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ હતુ જ્યારે ડીઝલની કિંમતમાં પણ 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. 

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.52 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.20 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.82 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.98 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.31 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.99 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.42 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.54 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.92 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.48 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.52 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.98 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.79 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.34 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.75 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.06 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.99 રૂપિયા પ્રતિ લિટર

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 2 =

Back to top button
Close