રાષ્ટ્રીયવેપાર

જાણો આજના પેટ્રોલ અને ડીઝલ ભાવ..

ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. આજે બુધવારે(25 નવેમ્બર) સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ સપ્તાહથી સતત ઈંધણ કંપનીઓઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

આજના પેટ્રોલના ભાવ..

ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 103.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 2 =

Back to top button
Close