
અમેરિકન ચુંટણીમાં ખૂબ કાંટlની લડત ચાલી રહી છે. અમેરિકા માં કોણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂટlશે એ તો પરિણામ પરથી ખબર પડશે? તેના માટે ભારતીયો પણ ઘણl ઉત્સુક છે, પરિણામ જે પણ આવે આના થી ભારત અને અમેરિકા ના વ્યાપારિક અને અન્ય કારોબાર પર શું અસર થશે તે જોવાનું છે.
જોકે મોટા ભાગ ના જાણકાર એમ માંને છે કે રાષ્ટ્રપતિ ગમે તે બને એના લીધા ભારત અને અમેરિકા ના સબંધ ઉપર કોઈ ખાસ અસર નહીં પડે બંને દેશો વચ્ચે લશ્કરી સબંધ ખૂબ સારા છે. અને ઘણી બીજી સમજૂતીયો પણ કરવામા આવી છે. પરંતુ ધંધા અને આર્થિક કિસ્સાઓમાં હજી પણ ઘણી બધી ગેરસમજ છે. બંને દેશો એક મોટી વેપારીક ડિલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. જો બાઈડેન રાષ્ટ્રપતિ બનશે તો ભારત અને અમેરિકા ના સબંધ ઉપર અસર પડી શકે છે. કારણ કે, બાઈડેની પણ ટ્રમ્પ જેવી નીતિઓ છે.

બીજી બાજુ, ટ્રમ્પ હમેશાં ભારત ની આલોચના કરતાં આવ્યા છે. અને હમેશાં ભારત ને ટેરિફ કિંગ કેહતા આવ્યા છે.આજ કારણ લીધે બને દેશ વચ્ચે ખૂબ ઓછી ડીલ થઈ છે. આના ઉપર થી કહી શકાય છે કે અમેરિકા માં કોઈ પણ જીતશે નીતિયો તો એક જેવીજ રેહવાની છે. અહી એ વાત ઉપર ધ્યાન દેવાનું છે કે ભારત એ પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પર જોર આપી રહ્યા છે. હવે વક્ત પર આધારિત છે કે શું થશે અમેરિકાની ચુટણી ના પરિણામનું આખું વિશ્વ રાહ જોઈએ રહ્યું છે.