સ્પોર્ટ્સ
આઈપીએલ એ તોડ્યા બધાજ રોકોડ્સ જાણો ક્યા ?….

આઇપીએલની આજે દેશ વિદેશ માં ચર્ચા છે.આવા ટાઈમે તેને જોવામાં આવતું લોકોનું પગલપન થોડુભી ઓછું નથી થયું. આવા સંજોગોમાં શનિવારથી આઈપીએલનો પ્રારંભ થતાં આ ટુર્નામેન્ટ લોકોનું ર્લોકપ્રિય થઈ ગયું છે.
શનિવારે મુંબઈ અને ચેન્નાઇ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. 20 કરોડ લોકોએ આ મેચ જોયો હતો. સચિવ જય શાહે ટ્વીટર પર જાણકારી આપતા કહ્યું હતું કે આઈપીએલની ઓપનીંગ મેચે નવો રેકોર્ડ બનાવ્યો છે. લગભગ 20 કરોડ લોકો આ મેચ જોઈ હતી.

એટલા ટાઈમ પેહલા કોઈ દિવસ આવો રેકોર્ડ કોઈ ભી લીગે બનાવ્યો નથી આ પેહલીવાર છે કે 20 કરોડ જેટલા લોકોએ ટીવી સામે બેસીને મેચ લાઈવ જોયો છે. જેમ જેમ મેચ રમાશે તેમ લોકો નો આઇપીએલ પ્રત્યે રસ વધે તેમ લાગી રહ્યું છે.