ગુજરાતટ્રેડિંગ

જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી દ્રવ્યો સર્જાયા હતા..

Gujarat24news:જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી બે કાર સાથે બુટલેગરો નીકળતાં પોલીસે પીછ કરવાથી ફિલ્મી દ્રવ્યો સર્જાયા હતા, અને બંને કાર બે કિલોમીટર સુધી ભગાડી ગયા પછી એક કાર પલટી મારીગઇ હતી, જ્યારે બીજી કાર ધા મકસ્થળની દિવાલ ટકરાઇ ગઇ હતી. જે કારમાં એક બુટલેગર ઇજાગ્રસ્ત બન્યો હતો. જેને પોલીસે અટકાયતમાં લઇ લીધો છે. જયારે અન્ય એક શખ્સ માગી છુટયો છે. પોલીસે ૪ ૮૦ નંગ ઈગ્લીશ
દારૂની બાટલો કબજે કરી હતી.

જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આજે સવારે છ વાગ્યે પોલીસ દ્વારા પેટ્રોલિગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન બે કાર કરછ તરફથી આવી રહી હતી, અને પોલીસને શકા જતાં બંને કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાનબંને કારના ચાલકા માદરા પાટીયા થી લખતર ગામ તરફ કાર સાથે માગવા લાગ્યા હતા. જેથી પોલીસે બંનું નો જીપમાં પીછો કયી હતો, અને ફિ૯મી દ્રયો સર્જાયા હતા.

પોલીસની વધુ પૂછપરછમાં તેને ઉપરોકત દારૂનો જથ્થો ગાંધીધામ ના વતની રાકેશ યાદવ નામના રાખ તારા સપ્લાય કરાયો હોવાની તેમજ જોડિયા તાલુકાના બાલારા નામમાં રહેતા જયપાલસિા વનરાજ રે વાલા નામના દ્વારા આયાત કરાયો હોવાનું કબુલ્યું હતું.

પ્રાથમિક તપાસમાં કાર બાલાચડી નો જયપાલસિહ વાઘેલા ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને પોલીસ માં થી રહી છે. જોડીયા પોલીસ દ્વારા હલ , 9.70 લાખની માલમતા સાથે એક બુટલેગરને પકડી લેવાયા છે જ્યારે અન્ય બેને ફરારી જાહેર કરાયો છે.

અહેવાલ: paresh anadkat

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close