ગુજરાત
કચ્છ માં અનુભવાયો ભૂકંપનો આંચકો

ગુજરાત ના કચ્છ માં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભુજ અને આજુ બાજના વિસ્તાર માં અનુભવાયો આંચકો, 4.1 ની તીવ્રતાનો હતો મોટો ભૂકંપનો આંચકો લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા અનુભવીના કેહવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજ નજીક હોવાનું જાણવા મળ્યું
સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, કચ્છની નજીક ભુજમાં ધરતીકંપનું ચોક્કસ સ્થાન નોંધાયું હતું.