ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા: ભીમરાણા ગામના મોગલધામ ની બાજુમાં સ્વીફ્ટ ડિઝાયર કાર પાણીમાં ખાબકી

માતાજીની માનતા ઉતારી પરત ફરી રહેલા પરિવારના બે સભ્યોના અકસ્માતમાં થયા મૌત. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતા બે વ્યક્તિઓના થયાં મૌત. અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અકસ્માતમાં 12 વર્ષીય બાળકી તેમજ અંદાજે 50 વર્ષીય વ્યક્તિનું થયું મૌત વધુ તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન નાફરજ બજાવતા હાલ મીઠાપુર પોલીસ સ્ટેશન માં ઇનચાર્જ તરીકે પી એસ આઇ ગજેન્દ્ર સિંહ ઝાલા તપાસ કરી રહ્યા છે.