ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા: આવતીકાલે જગત મંદિરમાં શરદપૂર્ણિમા નો ઉત્સવ સાંજ ના સમયે ઉજવાસે..

આવતીકાલે જગત મંદિર માં શરદપુર્ણીમા નો ઉત્સવ સાંજ ના સમયે ઉજવાસે રાજાધિરાજ ને સાંજ ના સમયે રાસેશ્વરકૃષ્ણ ના શ્રૃંગાર પરિધાન કરાવવી અને સંધ્યા આરતી બાદ મંદિર પરિસર માં મહારાસ રમવા માં આવસે અને સાંધ્ય સમયે રાણીવાસ માં બિરાજતા ઉત્સવસ્વરૂપ એવા ગોપાલલાલજી મહારાજ ને ચંદ્રપ્રકાશ માં બિરાજમાન કરાવી અને વિશેષ દુધપૌવા નો ભોગ લગાવવી અને વિશેષ મહાઆરતી પણ ગોપીભાવ થી કરવા માં આવશે જગતમંદિર માં શરદોત્સવ ના આ દર્શન નો મહિમા ભાવિક ભક્તો માં સવિશેષરૂપે રહેલો હોય છે