દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા: દ્વારકાધીશ જગતમંદિરમાં ઉજવાશે મકરસંક્રાંતિનો તહેવાર..

મકરસંક્રાતી ના તહેવાર નુ મહત્વ આપણાજીવન માં અને જ્યાપણ ભગવાન ના મંદિરો હોય ત્યાપણ વિશેષરૂપે ઉતરાયણ નો તહેવાર મહત્વપુર્ણ માનવા માં આવે છે. કારણ કે આપણે પૌરાણીક ચિત્રજી માં નિહાળ્યુ હસે કે ભગવાન કૃષ્ણે પણ પતંગ ઉડાવેલો અને એ મહત્વ ને વિશેષ સેવાભાવ સાથે જોડી.

રાજાધિરાજ ભગવાન શ્રીદ્વારકાધિશજી ને પણ શ્રૃંગાર ધારણ કરાવ્યા બાદ મકરસંક્રાતી નો ઉત્સવ રાજાધિરાજ પાસે ચરખી અને પતંગ દ્વારકાધિશજી ને અર્પણ કરી અને વિશેષ ભાવ સાથે મકરસંક્રાતી ઉત્સવ મનાવાશે અને આ ઉત્સવ ના દર્શન નો લ્હાવો વૈષ્ણવો અવશ્યપણે ઠાકોરજી ની ઝાંખી પ્રાપ્ત કરી અને લેશે.