દ્વારકા: દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસ નો શ્રૃંગાર તેમજ નૌકાવિહાર નો ઉત્સવ ઉજવાયો..

યાત્રા ધામ દ્વારકા મા જગત મંદિર દ્વારકાધીશજી મંદિર મા પાવન પુરષોતમ માસ પવઁ ચાલે છે.
આ પાવન પુરષોતમ માષ મહીના મા વારદાર પુજારી દ્વારા ભગવાન દ્વારકાધીશજી ને રોજ અલગ અલગ ઉત્સવની ઉજવણી કરવામાં આવ તી હોય છે.
હાલ મા કોરોના કાળ વચ્ચે યાત્રા ધામ દ્વારકા મા ભગવાન દ્વારકાધીશજી ના ભકતો રોજ ના અલગ અલગ ઉત્સવની ઉજવણી ના દશઁન કરવા નો એક અનોખો લાભ લય ધનયતા અનુભવે છે.

ભગવાન દ્વારકાધીશજી ને ભકતો દ્વાર પ્રાર્થના પણ કરાય છે, હે જગત ના પાલન હાર હવે તો આ કોરોના વાઇરસ ને દુર કરો ને જગત આખા મા થી કોરોના કાળ ચાલ્યો જાય લોકો નુ જન જીવન તેમજ સ્વાસ્થય શારુ રહે આરીતે આજ ભક્તો ભગવાન દ્વારકાધીશજી ને રુદન કરી રયા છે.
ભગવાન દ્વારકાધીશજી ને પુજારી દ્વારા જેમ ગરમીમાં બે મહીના પુષ્પ ચંદન શ્રૃંગાર કરાય છે તેજ દર્શન ગય કાલના ભગવાન દ્વારકાધીશજી ની બાલ સ્વરૂપ મુતિઁ ને પાણી નો હોજ બનાવી
તેમા નૌકાવિહાર નો ઉત્સવ ધામ ધુમ પૂવઁક ઉજવાયો ને હજારો યાત્રીઓ આ દર્શન નો લાભ લય ધનયતા અનુભવી..