ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા બ્રેકીંગ: દ્વારકાધીશ મંદિરની મુલાકાતે પહોંચ્યા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી..

પોલીસ કર્મચારીઓ સાથે દ્વારકા જગત મંદિરની સુરક્ષા મામલે સાથે રહી કરી ચર્ચા. દ્વારકાધીશ મંદિર પરિસર સુરક્ષા સહિતની બાબતોનું કર્યું જાત નિરીક્ષણ.

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા અલાયદા પોલીસદળને મંજૂરી આપવામાં આવી હોય જિલ્લા પોલીસ વડા મંદિરે પહોંચ્યા દ્વારકાધીશ મંદિરમાં ડી.વાય.એસ.પી ,પી.આઈ અને બે પી.એસ.આઈની ટીમ ફાળવામાં આવ્યા હોય જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ મુલાકાત લેવાઈ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા ટીમ બનાવામા આવી હોય સુરક્ષા મામલે કરાઈ ચર્ચા.

