ક્રાઇમટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા બ્રેકીંગ-દ્વારકા તાલુકાના વરવાળા ગામે અજાણ્યા શખ્સની નિર્મમ હત્યા..

અગાસી ઉપર મોટા બેલા પથ્થરના ઘા કરી હત્યા નિપજાવી..
દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી…
અગાસીમાં રાત્રીના સમયે સુતેલા શખ્સને બેલા પથ્થરના ઘા માથામાં જીકી મોતને ઘાટ ઉતારી દીધો..

પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
આરોપી સુધી પહોંચવા પોલીસે કમર કસી..