દેવભૂમિ દ્વારકા
દ્વારકા બ્રેકીંગ: મીઠાપુર પાસેના સૂરજકરાડી ગામે લાગી આગ..

મીઠાપુર પાસેના સૂરજકરાડી ગામે આનંદ પેટ્રોલ પંપની સામે આવેલ દુકાનો ની પાછળ લાગી આગ. અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા ટાટા કંપનીના ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. ભારે જહેમત બાદ આખરે આગ ઉપર કાબુ મેળવી લેવાયો. સ્થાનિક લોકોની દુકાનમાં થોડું ઘણું માલ સામાન નું નુકસાન થયું સદનસીબે કોઈ જાનહાનિ નહીં.