ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા બ્રેકીંગ: દ્વારકા તાલુકાના ટુપણી ગામે રસ્તા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ..

મામલો ઉગ્ર બનતા દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
રકા તાલુકાના ટુપણી ગામે રસ્તા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ. રસ્તા બાબતે થયેલ મારમારીમાં અનેક થયા ઘાયલ. ઘાયલોને દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

રસ્તા બાબતે થયેલા ડખામા મામલો ઉગ્ર બનતા મારામારીમાં અનેક વ્યક્તિઓ ઘાયલ થતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા. બે જૂથ વચ્ચે રસ્તા બાબતે થયેલી માથાકૂટ મામલે પોલીસ તપાસ હાથ ધરી.
