દેવભૂમિ દ્વારકા
દ્વારકા હાલમાં પુરષોતમ માસમા ભગવાન દ્વારકાધીસનો જન્મ ઉત્સવ ધામ ધુમ પુવઁક ઉજવાયો..

દ્વારકા હાલમાં પુરષોતમ માસમા ભગવાન દ્વારકાધીસનો જન્મ ઉત્સવ ધામ ધુમ પુવઁક ઉજવાયો..
ભગવાન દ્વારકાધીસ ને વારાદાર પુજારી દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાય..

રાત્રે બાર વાગ્યે ભગવાન દ્વારકા ધીસ ની આરતી શાથે પુજારી દ્વારા રાજાધીરાજ ભગવાન દ્વારકાધીસનો જન્મ ઉત્સવ ધામ ધુમ પુવઁક ઉજવાયો..