દેવભૂમિ દ્વારકા
દ્વારકા: ૩ આતંકવાદીઓને પો.સ.ઇ જી.જે.ઝાલાની ટીમ દ્વારા પકડી પાડવામા આવી..

દ્વારકાધીશ મંદીર પરના હુમલો કરવાના પ્રયાસ ને નિષ્ફળ.
સાગર સુરક્ષા કવચ કવાયત દરમ્યાન દ્વારકાથી આશરે ૧૫ નોટીકલ માઈલ અંદર ઊંડા દરિયામાં ખાનગી બોટ શંકાસ્પદ હાલતમાં ફરી રહેલ હોય આ બોટ ને આંતરી લઈ રોકી પાડી search કરતા કેસરીનંદન બોટ પર થી ૩ આતંકવાદીઓને દ્વારકા પો.સ.ઇ જી.જે.ઝાલાની ટીમ દ્વારા પકડી પાડવામા આવેલ તથા આ બોટમાથી નાનાી હોડીમા નીકળેલ અન્ય ૨ માણસોને દ્વારકા પીઆઈ પી.બી.ગઢવીની ટીમ દ્વારા પકડી પાડી દ્વારકાધીશ મંદીર પરના હુમલો કરવાના પ્રયાસ ને નિષ્ફળ કરવામાં આવેલ છે.
