
અભિનેતા સુષંlત સિંહ રાજપૂતની મૃત્યુ પછી શોવિક ચક્રવતી નું નામ નશીલા પદર્દો ની હેરફેર માં સમિલ થયું હતું અભિનેત્રી રિયા ચક્રવર્તી ભાઇ શૌકિક સપ્ટેમ્બરમાં (એનસીબી) તેને પકડી પાડીયો હતો.

જેલ ગયા પછી શોવિકએ જમાનત માટે વખતે ત્રીજી વાર કોર્ટમાં અપીલ કરી છે. એની પેહલા બે વખત અપીલ કરી હતી. પરંતુ કોર્ટ તેની આ અપીલ ને ખારીજ કરી દીધી હતી.શોવિક પાછી એક વાર પોતાની જમાનત માટે કોર્ટ માં અપીલ કરી છે.હવે કોર્ટ તેની આ અપીલ નો શું જવાબ આપે છે. એ તો કોર્ટ પર નિર્ભર કરે છે.

શોવિક એ પોતાની અપીલ લખિયું છે. કે તેને ફસવામાં આવી રહ્યો છે.તેના ઉપર લગાવેલા તમામ આરોપો ખોટ છે. અને તેને ફક્ત ફસવામાં આવી રહ્યો છે. હવે કોર્ટ આના ઉપર શું ફેસલો આપ શે તેતો કોર્ટ ઉપર આધાર રાખે છે. શોવિક ની પેહલી બે અપીલને મુંબઈ કોર્ટ ખારીજ કરી દીધી છે.