ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્રારકા: મીઠાપૂર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ શ્રી ગજેન્દ્રસિહ ઝાલા દ્રારા સૂરજકરાડી રોડ પર પેટ્રોલીગ

દેવભૂમી દ્રારકા જીલા ના મીઠાપૂર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી આઇ શ્રી ગજેન્દ્રસિહ ઝાલા સાહેબ દ્રારા નવરાત્રી નાતહેવાર ના અનૂસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂરજકરાડી મીઠાપૂર ગામે ચાલીને રોડ પર પેટ્રોલીગ કરેલ અને અળચણ રૂપ દબાણો દૂર કરાવવામા આવેલ હતા અને કાયદાનૂ ચૂસ્ત પણે પાલન કરવા પણ જણાવવામા આવેલ હતૂ આ કોમ્બીગ દરમ્યા મીઠાપૂર ના ઇન્ચાર્જ પીઆઇ ગજેનદ્રસિહ ઝાલા સાહેબ સાથે મીઠાપૂર પોલીસ સ્ટાફ પણ જોડાયેલ હતો..