દિયોદ: સદરામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવાં માં આવ્યો

દિયોદર ખાતે સદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યો
દિયોદર ખાતે ગત રોજ સદારામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે સમાજ શિક્ષિત બને સમાજ માં સમરસતા આવે તેમજ સમાજ ના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓ ની તૈયારીઓ કરે એકાંત માં બેસી અભ્યાસ નું શાંતિથી વાંચન કરે તેમજ શિક્ષણ ને લગતા સારા પુસ્તકો વાંચી ને ઉચ્ચ શિક્ષણ મેળવી આઈ એસ આઇપીએસ બને જે હેતુ થી સમાજ ના યુવાનો દ્વારા દિયોદર ખાતે સદારામબાપા લાયબ્રેરી તેમજ એકેડમી ની શરૂઆત કરવા માં આવી હતી પ્રથમ 25 બેચ ની શરૂઆત કરવા માં આવી છે તેમજ આવનાર સમય માં બેચો વધારી વધુ વિદ્યાર્થીઓ વાંચન કરી શકશે આ પ્રસંગે સમાજ ના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી વિધાર્થીઓ ને શિક્ષણ રૂપી સંદેશો આપ્યો હતો આ પ્રસંગે દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય કેળવણી મંડળ ના મંત્રી ભવાનજી ઠાકોર દિયોદર તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ બળવંતજી ઠાકોર વર્તમાન ઉપ પ્રમુખ ના પતિ હરસંગજી ઠાકોર મુકેસજી ઠાકોર (કોતરવાડા) ભરતજી ઠાકોર (વકીલ) ભાણજીજી ઠાકોર દિયોદર નાયબ મામલતદાર ભરતભાઇ ઠાકોર જગદીશભાઈ ઠાકોર અરજણજી ઠાકોર જે વી ઠાકોર (એસ આર પી ) કિરણભાઈ ઠાકોર (તલાટી) વિક્રમભાઈ ઠાકોર સર્વાણજી ઠાકોર (નોખા) ભરતજી ઠાકોર (ગોદા) રમેશજી ઠાકોર (મોજરું) ડો. વિષ્ણુજી ઠાકોર ગોપાલજી ઠાકોર (શિક્ષક) ખોડાજી ઠાકોર દેવચંદજી ઠાકોર બળવંતજી ઠાકોર તેમજ સદારામ શિક્ષણ સમિતિ ભાભર ના સભ્યો સહિત આગેવાનોએ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદજી ઠાકોર (શિક્ષકે) કર્યું હતું
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.