દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા: સલાયા બંદર ખાતેથી રાષ્ટ્રીય સલામતીને જોખમ રૂપ બનાવટી દસ્તાવેજ વાળી માછીમારી બોટ પકડી પાડી..

બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દ્વારકા..
બનાવટી દસ્તાવેજ સાથે ‘‘ અલ પીર એ ગોસ’’ નામની બોટ ઝડપાય. અલ પીર એ ગોસ’’ નામની બોટ બનાવટી દસ્તાવેજ બનાવી અને ગેરકાયદેસર રીતે દરીયામાં ફરતી હતી. છેલ્લા કેટલાક સમયથી સલાયા બંદર ખાતે માછીમારી કરતો હોવાનુ ધ્યાને આવ્યુ. હાલમાં અલગ-અલગ દિશામાં તપાસ તજવીજ ચાલુ.” અલ પીર એ ગોસ’’ નામની બોટના માલીક સલીમ અબુબકર ભાયા રહે સલાયા.
