મનોરંજન

દીપિકા પદુકોણ ગોવામાં ફરી શૂટિંગ શરૂ કરશે, NCBના કારણે શૂટિંગ પડતુ મુકીને મુંબઇ આવી હતી.

દીપિકા પુદુકોણે કોરોના વાયરસના કારણે લાંબા સમયથી શૂટિંગ કરી શકી નહોતી. આ પછી તે ગોવા શૂટિંગ માટે ગઇ હતી, ત્યાં તો, સુશાંત સિંહ રાજપૂત સુસાડિ કેસ સાથે જોડાયેલા એક ડ્રગ્સ કેસને કારણે દીપિકાને એનીસીબી એ મુંબઇ બોલાવી હતી. હવે તેની પુછતાછ થઇ ગઇ છે, અને અભઇનેત્રી ફરી કામે ચડી રહી છે. 

રિપોર્ટસના અનુસાર, દીપિકા પદુકોણ જલદી જ પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. ફિલ્મનું નામ હજી ઘોષિત કરવામાં આવ્યું નથી. આ ફિલ્મને ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૧ રોજ રિલીઝ કરવાની યોજના છે. જોકે કોરોના વાયરસના કારણે ફિલ્મોના રિલીઝ ડેટના શેડયુલ બદલાઇ ગયા છે. આ ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરવામા આવે તેવી પૂરી શક્યતા છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + twelve =

Back to top button
Close