દેવભૂમિ દ્વારકા
દ્વારકાના જગત મંદિર માં ભગવાન દ્વારકાધીશ નું અર્ધ નારેશ્વર સ્વરૂપના દર્શન..

ભગવાન દ્વારકાધીશ અને રાધાજી અર્ધનારેશ્વર રૂપમાં શૃંગાર કરવામાં આવ્યો.
દ્વારકાધીશ મંદિરના અન્નકૂટ ઉત્સવ પણ ઉજવાયો.હાલમા ચાલી રહેલા પાવન પુરષોતમ માસમાં વર્ષ ભરના તમામ ઉત્સવ ધામધુમ પૂર્વક ઉજવાય રહ્યા છે.

આજે રૂપચૌદશ ઉત્સવની મંદીરમા વારદાર પુજારી દ્વારા ઉજવણી કરાઈ.પુરષોતમ માસના પૂર્ણ થવામાં હવે બે દીવસ બાકી રહ્યા હોય ભક્તોની નોંધપાત્ર અવરજવર.