ગુજરાત
આજે તમામ MLA ના કોરોના ટેસ્ટ થશે..

પોઝિટિવ આવશે તો વિધાનસભામાં નો એન્ટ્રી
સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા એટલે કે આજે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાશે.જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને ક્વોરન્ટીન કરાશે.