ગુજરાતટ્રેડિંગદેવભૂમિ દ્વારકાધર્મસૌરાષ્ટ્ર

શ્રધ્ધાળુઓની શ્રધ્ધા સામે કોરોના હાર્યો- પવિત્ર પુરષોતમ માસમાં દ્વારકાનાથના દર્શન માટે ઊમટી ભીડ

કોરોના કોરોના આખું જગ કરે પણ જગના તાતના દર્શન માટે કઈ ન નડે….

આખી દુનિયામાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે અને એવામાં દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે આ અનલોકના પાંચમા ચરણમાં લગભગ લોકોને બધી છૂટ આપી દેવામાં આવી છે. પણ હજુ લોકો ઘરની બહાર નીકળવામાં વિચાર કરી રહ્યા છે.

એવામાં પુરષોતમ માસમાં લોકોએ ધાર્મિક કાર્યોમાં કશું ન નડે એ વાત સાબિત કરી છે. આ પવિત્ર માસમાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડ્યા છે. આખું જગત કોરોનાના કહેર થી હજુ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે .

એવામાં જગતના તાત એવા દ્વારકાધીશના મંદિરમાં દર્શનાર્થીઓ નિષ્ફિકર રીતે દર્શનની મજા માણી રહ્યા છે.

લોકોની આસ્થા અને શ્ર્ધ્ધા એ કોરોનાના ડર સામે ઘણી મોટી છે એ ભક્તોએ આ પવિત્ર એવા પુરષોતમ માસમાં સાબિત કર્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + two =

Back to top button
Close