દ્વારકા જિલ્લામાં કરૂણા અભિયાન -2021 અંતર્ગત ઇજા પામેલ પક્ષિઓ ને તાત્કાલીક સારવાર મળી રહે તે હેતુથી કંટ્રોલરૂમ શરૂ કરાયા..

રાજયમાં પતંગ ઉત્સવ-૨૦૨૧ અંતર્ગત કરૂણા અભિયાન-૨૦૨૧ તા.૧૦-૦૧-૨૦૨૧ થી તા.૨૦-૦૧-૨૧ સુધી ઉજવવામાં આવનાર છે. પતંગ ઉત્સવમાં ઉપયોગમાં લેવાતા માંજા/દોરીને કારણે પક્ષીઓને ઇજા પહોંચે તેમજ કેટલીક વાર મૃત્યુ પણ પામે છે. આથી કરૂણા અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઇજા પામેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
(૧) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી સામાજિક વનીકરણ રેન્જ ખંભાળીયા ફેમેલી કોર્ટની પાછળ, કંટ્રોલરૂમના ઇચા. અધિકારીશ્રી કે.કે. પીંડારીયા આર.એફ.ઓ. ખંભાળીયા મો. ૮૧૪૦૦૯૬૫૬૫, (ર) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી મરીન નેશનલ પાર્ક સલાયા, શ્રી આર.કે. કણસાગરા ઇચા. આર.એફ.ઓ. મો. ૯૮૭૯૦૧૨૫૩૫ (૩) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ, શ્રી એચ.ડી. પંપાણીયા, આર.એફ.ઓ. મો. ૯૧૦૬૩૭૧૫૦૨, (૪) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી સામાજીક વનીકરણ રેન્જ રાવલ રોડ પાણી પુરવઠાની બાજુમાં કલ્યાણપુર શ્રી એચ.ડી. પંપાણીયા, આર.એફ.ઓ. મો. ૯૧૦૬૩૭૧૫૦૨,
આ પણ વાંચો
(પ) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી આર.એફ. ડબલ્યુ રેન્જ હર્ષદ રોડ હચ ટાવરની બાજુમાં ભાટીયા, શ્રી બી.જી. વિક્રમા વનપાલ મો. ૯૬૩૮૪૮૫૪૦૬, (૬) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી નોર્મલ રેન્જ દ્વારકા શ્રી એચ.વી.પરમાર, વનપાલ મો. ૯૭૧૨૦૫૦૭૦૫,(૭) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી મરીન નેશનલ પાર્ક, કોર્ટની બાજુમાં નગરપાલીકા ટાકા સામે દ્વારકા, શ્રી એન.પી. બેલા, આર.એફ.ઓ. મો. ૯૦૬૭૩૪૯૯૯૯, (૮) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી સામાજિક વનીકરણ રેન્જ દ્વારકા, શ્રી પી.બી. કરમુર ઇચા. આર.એફ.ઓ. દ્વારકા મો. ૯૦૯૯૭૯૪૯૯૯ આ ઉપરાંત વધુ માહિતી માટે નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા ફોન નં.૦૨૮૩૩-૨૩૨૫૭૪ નો સંપર્ક કરવા નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.