દેવભૂમિ દ્વારકા
સુરક્ષા પ્રબળ કરવાના હેતુએ સુપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિર પાસે નવી પોલીસ ચોકીનું નિર્માણ.

અઢળક શ્ર્ધ્ધાળુઓ સુપ્રસિધ્ધ એવા દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવતા રહે છે. હવે જેમ જેમ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમ એમ ભક્તોની સંખ્યા વડશે અને લોકોની વધુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીષ્ણ મંદિરની પાસે જ નવી પોલીસચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે
