દેવભૂમિ દ્વારકા
કોંગ્રેસ આગેવાન પહોંચ્યા રાવલ ની મુલાકાતે
દ્વારકા બ્રેકિંગ ન્યૂઝ
હાલ વરસી રહેલા વરસાદના થંભી જતા આગેવવાનો રાવલ ગામ ની મુલાકાતે પોહ્ચ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ અને ચંદ્રવાડા ગામ ની મુલાકાતે પહોંચ્યા અર્જુન મોઢવાડીયા…
રાવલ ગામ માં થયેલ તારાજી બાદ કોંગ્રેસ ના અર્જુન મોઢવાડીયા , ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત ના આગેવાનો એ ગામ ની મુલાકાતે પહોંચ્યા..
રાવલ ગામમાં વર્તુ 2 ડેમ ના દરવાજા ખોલવામાં આવતા થયું હતું નુકસાન……આ આગેવાનો દ્વારકા નુકસાન ની વિગતો અને ખેડૂત નું સમસ્યા વિશે વાત કરી હતી અને સરકારને આ ગામમાં થયેલ નુકસાન ની વિગતો સરકાર દ્વારા રાહત મળે એવી ચર્ચા કરી હતી.
.ખેતરો માં અને રસ્તા પર નુકશાની મુદ્દે ચર્ચા કરી..