દેવભૂમિ દ્વારકા

ઓખા નગરપાલિકાના પૂર્વપ્રમુખ વંદનાબેન હિમત વિઠલાણીના પરિવાર ઉપર ૩-૩ એટ્રોસિટી એક્ટ તથા આઈપીસી એકટ મુજબની ફરિયાદ નોંધાઈ

એટ્રોસીટી ની ફરીયાદ – ૧: મીઠાપુર પોલીસ સ્ટેશન FIR No. I 45/17 DT. 14/8/17 જેમા ફરીયાદી શારદાબેન વાઈફ ઓફ કમલેશભાઈ પીઠાભાઈ રોશીયા અને આરોપી હેતો ઉફેઁ હિમત ગોરઘન વિઠલાણી આઈપીસી કલમ 323, 504, 506(2), 114 તથા એટ્રોસીટી એકટની કલમ 3(1)(r), 3(2)(5)(a) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ ગુન્હામા આરોપી ફરાર થઈ ગયેલ હોય અને નામદાર કોર્ટમાથી પોલીસ ઘરપકડના કરે તેવો સ્ટે લઈ આવેલ હતા અને આ સ્ટે રદ કરવા અને ઘરપકડ થવા હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમા પ્રોસિડીંગ્સ ચાલુ છે.

એટ્રોસીટી – ૨: ઓખા પોલીસ સ્ટેશન FIR No. 11185006200162 DT. 18/3/2020 ફરીયાદી વકીલ દિનેશ રજનીકાન્ત પરમાર આરોપી વંદના હિમત વિઠલાણી આઈ પી સી કલમ 166, 167 તથા એટ્રોસીટી એકટની કલમ 3(1)(P), 3(1)(Q), 4(1) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ ગુન્હામા આરોપી રાજય સેવક હોય પોલીસ વિભાગ દ્વારા સરકારશ્રીમા મંજુરી માંગવામા આવેલ અને રાજય સરકાર દ્વારા આ ગુન્હામા મંજુરી આપવામા આવેલ નહી કારણ કૈ પોલીસ તપાસમા અન્ય આરોપી ચીફ ઓફીસર સી બી ડુડીયાનુ  નામ જાહેર થયેલ. આ ગુન્હામા આઈપીસી 166, 167 મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જેથી પોલીસ વિભાગ દ્વારા રાજય સરકારમા મંજુરી માંગવાની જ ના હોય તેમજ એટ્રોસીટી એકટની કલમ ૧૮ મુજબ એટ્રોસીટીના આરોપીની મંજુરી લેવાની ના હોય અને તાત્કાલિક ઘરપકડ જ કરવાની હોય તેમજ એટ્રોસીટી એકટની કલમ ૨૦ મુજબ આ એકટ સવોઁપરી કાયદો છે આ એકટની અમલવારી કરવાની હોય ત્યારે અન્ય એકટ, જોગવાઈઓ, પરીપત્રો, નિયમોની અમલવારી કરવાની રહેતી નથી.

તેમ છતા પોલીસ વિભાગ દ્વારા ભુલ, કાયદાની અગ્નાનતા,  બેદરકારી , કે રાજકીય પે્શર કે આરોપીને બચાવવાની ગણતરીથી સરકારશ્રીની મંજુરી માંગેલ અને કમીશ્નર ગાંઘીનગર એમ. એસ. પટેલ (આઈ. એ.એસ.) મ્યુનીસીપાલીટીઝ એડમીનીસ્ટે્શન દ્વારા ચીફ ઓફીસર સી બી ડુડીયાનુ નામ આરોપી તરીકે હોવાથી મંજુરી આપેલ નહી અને મંજુરી ના આપવા બાબતે રેકર્ડ વિરુઘઘ કારણો રજુ કરેલ છે જે બાબતે મે ઉચ્ચ સરકારી વિભાગોમા ફરીયાદ કરેલ છે અને પોલીસ વિભાગ દ્વારા મંજુરી માંગવાની જ ના હોય તે છતા મંજુરી માંગવામા આવતા હાલ આ બાબતે મે સ્પેશ્યલ એટ્રોસીટી એકટ કોટઁ (ખંભાલીયા કોટઁ) મા ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે જેની મુદત તા. ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ ખંભાલીયા કોટઁમા છે.. જેમા નામદાર કોટેઁ આરોપીઓ અને પોલીસ વિભાગને નોટીસ ઈસ્યુ કરેલ છે. અને જરુર પડયે આ બાબતે મારે નામદાર હાઈકોટઁ કે સુપિ્મ કોટઁમા ન્યાય મેળવવા જવાની ફરજ પડશે…

એટ્રોસીટી –  ૩: મીઠાપુર પોલીસ સ્ટેશન FIR No. 11185005201000 DT. 5/9/2020 ફરીયાદી વકીલ એચ. ડી. વાઘેલા , આરોપી હેતો ઉફેઁ હિમત ગોરઘન વિઠલાણી આઈપીસી કલમ 323, 504, 506(2), 294(b) તથા એટ્રોસીટી એકટની કલમ 3(2) va, 3(1)(r), 3(1)(s) મુજબ ગુન્હો દાખલ કરેલ છે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 4 =

Back to top button
Close