ગુજરાત

ચોટીલા તાલુકા ની સરકાર માન્ય વ્યાજબીભાવ ની દુકાન માં ઇન્ટરનેટ સ્પીડ ઓછી હોવાથી દુકાનદારો પરેશાન

કોરોના મહામારીના લીધે સમસ્ત દુનિયા ત્રસ્ત છે. સરકાર કોરોના ને નાથવા ખુબ પ્રયાસ કરી રહી છે. માસ્કથી લઇને શોશીયલ ડિસ્ટન્સ જાણવવા કહી રહો છે, નિયમ ન પાળનારને સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. ત્યારે સરકાર જાણે ખુદ ગરીબ કે મધ્યમવર્ગીય લોકોને કોરોના સંક્રમિત કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે. ગરીબ કે મધ્યમવર્ગીય લોકો અનાજ લેવા રાશનકાર્ડ સાથે અંગુઠો મારવો ફરજીયાત છે, પરંતું એક જ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારા બારકોડ અંગુઠો મારવાથી એકબીજાથી લોકો કોરોના સંક્રમિત થવાના ખુબ જ ચાન્સ રહે છે. જેના લીધે ચોટીલા તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે.
હાલ કોવિડ ની મહામારી અનુસંધાને ઓન લાઈનની જગ્યાએ ઓફલાઈન કરવા બાબત આવેદન પત્ર આપવામાં આવેલ અને ફિંગર પ્રિન્ટ દ્વારા કોરોના નો સંક્રમણ વધવાથી આવેદન પત્ર આપવામાં આવેલ છે હાલમાં શાળા-કોલેજોની જેમ સરકાર વિદ્યાર્થી શિક્ષકો ચિંતા કરે છે તેમજ પરિવારની ચિંતા કરે છે તેમજ ગ્રાહકોના સ્વાસ્થય ચિંતા કરે તો આ કોરોના સંક્રમણ ઉપર સરકાર કાબુ મેળવી શકે છે. તો આ ઓનલાઇન વિતરણ અટકાવીને ફેલાવો રોકી શકાય જેમ સરકાર એપીએસ માટે 2020 જે તેમના પરિવારના પ્રત્યે જાગૃતતા મધ્ય સરકાર આપેલ હોય વખાણવા હો યા લાયક આ રોગચાળો પર સંપૂર્ણ રોગચાળાની તકેદારી રાખવી અમને સહયોગી આપશો હાલના સમયમાં ગ્રામ્ય કક્ષાએ ચોમાસુ ઋતુ ખેડૂતો માટે ભાગ હોવાથી ફિંગર લેવામાં તથા ઇન્ટરનેટ કનેક્ટ ટીવી સ્પીડ ડાવઉન આવા પ્રશ્નોને લઇ ચોટીલા તાલુકાના તમામ એ પી એસ ભાગને ઓફલાઈન કરવા બાબત મંજૂરી આપશો અને ગુજરાત રાજ્યના ઘણા બધા એફ.પી.એસ મિત્રો પણ કોરોના સંક્રમણ માં આવેલ છે અને મૃત્યું પામેલ છે તો ઓનલાઇન વિતરણ માથી મુક્તિ આપી, દુકાનદાર ઓપરેટરને વગેરે પડતી મુશ્કેલી ને ધ્યાન રાખી ઓફલાઈન વિતરણ થાય તેવી વ્યવસ્થા આપવા માટે અનુરોધ કર્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 6 =

Back to top button
Close