
બ્રેકીંગ……
અમરેલી-લીલીયામાં બજારોમાં ગંધાતી ગટરનો મામલો………
સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા શરૂ કરાયા ધરણા…….

લીલીયા મામલતદાર કચેરી પર ધારાસભ્ય દુધાત બેઠા ધરણા પર……..
લીલીયા ગામ સ્વયંભૂ રહ્યું બંધ……..
લીલીયા ગામમાં વર્ષોથી ગટરના પાણી ઉભરાવવાના પ્રશ્ને ધારાસભ્ય દુધાત આવ્યા મેદાનમાં……..

આજે ધારાસભ્ય ધ્વારા ગટરના પાણી ઉભરાવવા પ્રશ્ને શરૂ કર્યા ધરણા………..
રિપોર્ટ…. મહેશ બારૈયા – અમરેલી