ગુજરાત
બ્રેકીંગ સોમનાથ; સોમનાથ મંદીરના ઇતિહાસ ને ઉજાગર કરતો લાઇટ & સાઉંડ શો ૧૫ ઓકટોબર થી શરુ..

અનલોક-૫ ની સરકાર ની ગાઇડલાઇન મુજબ શરુ કરવામાં આવશે
પ્રથમ જયોતિરલીગ સોમનાથ મહાદેવ ના સાંનીધય માં ચાલતો લાઇટ & સાઉંડ શો ફરી થશે શરુ.સોમનાથ મંદીર ના ઇતિહાસ ને ઉજાગર કરતો લાઇટ & સાઉંડ શો ૧૫ ઓકટોબર થી થશે શરુ.આવનાર યાત્રીકો માટે આકર્ષણ છે લાઇટ & સાઉંડ શો.
