રાજકોટ

બ્રેકીંગ: રાજકોટ પોલીસે રેતી-કૉન્ક્રીટ મિક્ષ કરવાના મશીનમાં દારૂ નો જથ્થો કબ્જે કર્યો..

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કાળીપાટ ગામ પાસેથી રેતી-કૉન્ક્રીટ મિક્ષ કરવાના મશીનમાં છુપાવેલ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બલવંતસિંગ શાહુ નામના શખ્સ ને ઝડપયો.

પોલીસે રેતી-કૉન્ક્રીટ મિક્ષ કરવાના મશીનમાં 14.28 લાખની કિંમતનો 3300 બોટલ દારૂ, 3 ફોન અને 10 લાખના વાહન સહીત 24.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × four =

Back to top button
Close