ગુજરાત
બ્રેકિંગ ન્યુઝ: આ જિલ્લામાં કમોસમી વરસાદ, પાકમાં નુકસાનીના ભયથી ધરતી પુત્રો ચિંતામાં મુકાયા..

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા..
જાફરાબાદના આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા …
ઝાપટા પડવાના કારણે ધરતી પુત્રો ચિંતામાં મુકાયા….
જાફરાબાદ ના આસપાસના હેમાળ. ચેલણા ટિમ્બી સહિત આસપાસના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા…..
ઝાપટા પડવાના કારણે ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા ..
કેટલાક ગામો પૂરતા જ વરસાદી જાપટા પડ્યા હતા….
કોરોના મહામારી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ..?
એક તરફ કોરોના મહામારીએ લોકોને હંફાવી દીધા છે. તેવા સમયે ધરતીપુત્રો પર વધુ એક મોટી આફતના સંકેતો જોવા મળી રહ્યા છે. …
રિપોર્ટ… મહેશ બારૈયા – અમરેલી