ગુજરાત
બ્રેકીંગ: અંબાજીમાં નવરાત્રી દરમિયાન ભક્તોનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો..

નવરાત્રી દરમિયાન મંદિર રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
નવરાત્રી દરમિયાન દર્શનનો સમય..
સવારે- 07:30 થી 11:45
બપોરે- 12:15 થી 04:15
સાંજે – 07:00 થી 11:00