સ્પોર્ટ્સ
Breaking: વધુ એક દિગ્ગજ ક્રિકેટરના ઘરે થી આવ્યા માઠા સમાચાર..

ભારતીય ક્રિકેટર ટીમના લેગ સ્પિનર પીયુષ ચાવલાના
પિતા પ્રમોદ કુમારનું આજે સવારે કોરોનાથી નિધન
થયું હતું. તેમને કોરોના થતા છેલ્લા કેટલાક દિવસોથી
તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા હતા. પિયુષ ચાવલાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર
તેના પિતાના મોતની જાણકારી આપી હતી. સાથે
પોસ્ટમાં તસ્વીર લખ્યું છે કે, આજે તેમના વિના જીવન
પહેલા જેવું નથી. આજે મેં શક્તિનો આધારસ્તંભ ખોઈ
દીધો છે.