ગુજરાત
બ્રેકીંગ: રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક અમદાવાદ જઈ રહેલી કારને નડ્યો અકસ્માત.

રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક અમદાવાદ જઈ રહેલી કારને નડ્યો અકસ્માત.

કાર ચાલકે સ્ટિયરિંગ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સદનશીબે કારમાં ૬ વ્યક્તિ બેઠેલા હતા તેમાંથી કોઈને પણ ગંભીર ઇજા પહોંચી ન હતી.
