સુરતમાં ડ્રગ્સનો કાળો કારોબાર…

પોલીસે આરોપીને ઝડપીને તેને ડ્રગ્સનો જથ્થો આપનાર ઇમરાન અસફાક ને ઝડપી લીધો.આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંન્ને આરોપીઓ વિરુદ્ધ NDPC એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે. સુરત : શહેરમાંથી ડ્રગ્સના બંધાણીઓ વધી રહ્યા હોય તેમ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ડ્રગ્સ વેચનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવાનોને ડ્રગ્સના નશાથી બચાવવા અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક આરોપી ડ્રગ્સ વેચવા જતા
20 ગ્રામ ડ્રગ્સ જેની અંદાજીત કિંમત 1 લાખ થાય છે. તેને ઝડપીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.20 ગ્રામ મેફેડ્રોન અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા અને મોબાઇલ તથા એક્ટિવા મળી આવી હતી. જેથી 1,66,370 મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે.
શહેરમાંથી ડ્રગ્સના બંધાણીઓ વધી રહ્યા હોય તેમ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ડ્રગ્સ વેચનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવાનોને ડ્રગ્સના નશાથી બચાવવા અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક આરોપી ડ્રગ્સ વેચવા જતા 20 ગ્રામ ડ્રગ્સ જેની અંદાજીત કિંમત 1 લાખ થાય છે. તેને ઝડપીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.